ટીમ ઇન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાનને ચેન્નઈ સુપર કિંગ્સે સ્ટીફન ફ્લેમિંગની જગ્યાએ હેડ કોચ બનાવ્યા છે. સીઈઓ કાશી વિશ્વનાથના જણાવ્યા અનુસાર, આ નિર્ણય ક્રિકેટ સમિતિએ લીધો છે અને તે એમએસ ધોનીનું સૂચન હતું. ઝહીરને એક વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, જેનાથી તેમનું ભવિષ્ય ટીમના પ્રદર્શન પર નિર્ભર રહેશે.
ઝહીર ખાન ચેન્નઈ સુપર કિંગ્સના હેડ કોચ બન્યા
Source: News18 Gujarati