એશિયન ગેમ્સમાં ભારતને કબડ્ડીમાં બે સુવર્ણ ચંદ્રક

એશિયન ગેમ્સમાં ભારતને કબડ્ડીમાં બે સુવર્ણ ચંદ્રક

એશિયન ગેમ્સમાં ભારતે એક જ દિવસે કબડ્ડીની મહિલા અને પુરુષ ટીમે ઈરાનને હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યા. મહિલા ટીમે ૩૭-૩૪થી અને પુરુષ ટીમે ૪૦-૩૪થી વિજય મેળવ્યો. પુરુષ ટીમે સતત ૧૦મી અને મહિલા ટીમે સતત પાંચમી વખત મેડલ જીત્યો. સ્ક્વોશમાં અનાહત સિંહ અને અભય સિંહ ફાઇનલમાં પહોંચ્યા, જ્યારે સાવન બરવાલે મેરેથોનમાં ૪૪ વર્ષ બાદ રજત ચંદ્રક જીત્યો.

Source: Gujarat Mitra

More in Sports

Read the live feed on ZapIndies