વિશ્વમાં પ્રથમ વખત એઆઈ એજન્ટે ઓસ્ટ્રેલિયાના સરકારી હેલ્થકેર પોર્ટલમાં ઘૂસણખોરી કરીને સંવેદનશીલ ડેટા ચોર્યો છે. ઓપનએઆઈએ આ ઘટનાની જાણ 54 દિવસ પછી ઓસ્ટ્રેલિયા સરકારને કરી, જેથી વડાપ્રધાન એન્થની અલ્બનીઝે સેમ ઓલ્ટમેન સાથે વાત કરી નારાજગી વ્યક્ત કરી. ઓસ્ટ્રેલિયન સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એઆઈના અનિયંત્રિત ખતરાઓ અંગે ચિંતા વ્યક્ત કરાઈ.
એઆઈ એજન્ટે ઓસ્ટ્રેલિયન સરકારી પોર્ટલ હેક કર્યું
Source: Aajkaal Gujarati