ઉત્તર પ્રદેશમાં છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદને કારણે 15 લોકોના મોત થયા છે અને 117 મકાનોને નુકસાન થયું છે. 63 જિલ્લામાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે, લખનઉમાં 21 કલાકમાં 125.8 મિમી વરસાદ પડ્યો છે. IMDએ આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ અને ફ્લેશ ફ્લડની ચેતવણી આપી છે. પ્રશાસને અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યો છે.
ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ: 48 કલાકમાં 15ના મોત, પૂરની ચેતવણી
Source: Gujarat First