બ્રોકરેજ હાઉસોએ જીના શીખો લાઈફકેર, વિશાલ મેગા માર્ટ અને શોભા પર Buy રેટિંગ જાળવી રાખ્યું છે. ચોઈસ ઇન્સ્ટીટ્યુશનલ ઇક્વિટીઝે જીના શીખો લાઈફકેર માટે ₹1,000નો ટાર્ગેટ આપ્યો છે, જે વર્તમાન ભાવથી 97% વૃદ્ધિ દર્શાવે છે. એમકે ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસેઝે વિશાલ મેગા માર્ટ અને શોભા માટે અનુક્રમે ₹170 અને ₹1,900ના ટાર્ગેટ સાથે 64% અને 55% સંભવિત વૃદ્ધિની ધારણા વ્યક્ત કરી છે.
બ્રોકરેજે 3 શેરો પર Buy સલાહ, 97% સુધી વૃદ્ધિની ધારણા
Source: News18 Gujarati