અંડર-19 યુથ ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 48 રને હરાવ્યું

અંડર-19 યુથ ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 48 રને હરાવ્યું

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાયેલી ચાર દિવસીય અંડર-19 યુથ ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 48 રને હરાવ્યું. ભારતના ઓપનર લક્ષ્યદીપ રાયચંદાણીએ 240 રનની બેવડી સદી ફટકારીને પ્લેયર ઓફ ધ મેચ બન્યો. ઈશાન ઓમે 9 અને યશવર્ધન ચૌહાણે 8 વિકેટ ઝડપી. ભારતે પ્રથમ ઇનિંગ્સમાં 494 રન કરીને 277 રનની સરસાઈ મેળવી હતી.

Source: Aajkaal Gujarati

More in Sports

Read the live feed on ZapIndies