પેન્સિલવેનિયામાં 13 ઓક્ટોબરથી ગેમ્બલિંગ મશીન્સ હટાવવાનો આદેશ

પેન્સિલવેનિયામાં 13 ઓક્ટોબરથી ગેમ્બલિંગ મશીન્સ હટાવવાનો આદેશ

પેન્સિલવેનિયાની સુપ્રીમ કોર્ટે સ્કીલ ગેમ્સને ગેરકાયદેસર ગણાવતા 13 ઓક્ટોબર સુધીમાં ગેમ્બલિંગ મશીન્સ હટાવવાનો આદેશ આપ્યો છે. પોલીસ ડેડલાઈન બાદ મશીન અને કમાણી જપ્ત કરી શકશે. ગુજરાતી બિઝનેસ ધરાવતા લોકોની આવક પર અસર થવાની ચિંતા છે.

Source: I Am Gujarat

More in Business & Finance

Read the live feed on ZapIndies