36 વર્ષીય ભુવનેશ્વર કુમાર નવેમ્બર 2022 પછી પ્રથમ વખત ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે અને ન્યૂઝીલેન્ડ T20 શ્રેણી માટે પસંદ થયો છે. જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં તે મુખ્ય ફાસ્ટ બોલર રહેશે. પરંતુ તેનાથી RCBને ફટકો પડ્યો છે, કારણ કે હવે તેને અનકેપ્ડ ખેલાડી તરીકે રિટેન કરી શકાશે નહીં.
ભુવનેશ્વર કુમારની ટીમ ઈન્ડિયામાં વાપસી, RCBને ઓક્શન પ્લાનિંગમાં ફટકો
Source: TV9 Gujarati