યુનિવર્સિટી ઓફ લિમેરિકના સંશોધનમાં જાણવા મળ્યું છે કે સમાન ક્ષમતા ધરાવતા AI એજન્ટોમાં પુરુષ દેખાવવાળા એજન્ટને મહિલા એજન્ટ કરતાં 10.25% વધુ નાણાકીય પુરસ્કાર મળ્યો હતો. VR આધારિત પ્રયોગમાં 189 સહભાગીઓએ ભાગ લીધો હતો. સંશોધકોના મતે આ તફાવત ટેકનોલોજીનો નહીં, પણ માનવીય પૂર્વગ્રહોનો પરિણામ છે.
AI માં લિંગભેદ: સમાન કામ માટે મહિલા AI ને 10.25% ઓછું વેતન
Source: Gujarat First