સાહિત્યનો નોબેલ પુરસ્કાર કેનેડાનાં લેખિકા એન કાર્સનને

સાહિત્યનો નોબેલ પુરસ્કાર કેનેડાનાં લેખિકા એન કાર્સનને

કેનેડાનાં કવયિત્રી, નિબંધકાર અને પ્રાચીન સાહિત્યનાં વિદ્વાન એન કાર્સનને 2026નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. નોબેલ સમિતિએ તેમની સાહસિક અને નવીન લેખનશૈલી તથા પ્રાચીન પરંપરા સાથેના સંવાદને બિરદાવ્યો છે. 1950માં ટોરોન્ટોમાં જન્મેલાં કાર્સને પ્રાચીન ગ્રીક સાહિત્યને આધુનિક કવિતા સાથે જોડ્યું છે. જાહેરાત પહેલાં ચીનનાં કાન શ્યુ અને જાપાનના હારુકી મુરાકામી દાવેદારોમાં હતા.

Source: Chitralekha Gujarati

More in Entertainment

Read the live feed on ZapIndies