ગિફ્ટ સિટી 11થી 19 ઓક્ટોબર, 2026 દરમિયાન 'ગિફ્ટ ગરબા'નું આયોજન કરશે, જેમાં નવ રાત સુધી અલગ-અલગ થીમ, લાઇવ મ્યુઝિક અને કળાનો સંગમ જોવા મળશે. ગિફ્ટ સિટી ક્લબ નજીકના ઇવેન્ટ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર આ ઉત્સવમાં રહેવાસીઓ, વ્યવસાયિકો અને મુલાકાતીઓ ભાગ લઈ શકશે. કિડ્સ ગરબા ઝોન, ફૂડ ઝોન અને એઆઈ ફોટોબૂથ સહિતના આકર્ષણો ઉપલબ્ધ રહેશે.
ગિફ્ટ સિટીમાં 11-19 ઓક્ટોબર દરમિયાન 'ગિફ્ટ ગરબા'નું આયોજન
Source: Gujarati Jagran