CSKમાંથી માઈકલ હસી બહાર, નવો બેટિંગ કોચ કોણ?

CSKમાંથી માઈકલ હસી બહાર, નવો બેટિંગ કોચ કોણ?

ચેન્નાઈ સુપર કિંગ્સે બેટિંગ કોચ માઈકલ હસી સાથે અલગ થવાનો નિર્ણય લીધો છે. 2018થી ટીમ સાથે જોડાયેલા હસીને કોચિંગ સ્ટાફમાં ફેરફારના ભાગરૂપે વિદાય આપવામાં આવી. આ પહેલા હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગ અને બોલિંગ કોચ એરિક સિમન્સને બદલીને ઝહીર ખાન અને મોહિત શર્માને જવાબદારી સોંપાઈ છે. હસી ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના બેટિંગ કોચ બની શકે તેવી અટકળો છે.

Source: Zee 24 Kalak

More in Sports

Read the live feed on ZapIndies