ટીવી સિરીઝ 'બ્રેકિંગ બેડ'માં વોલ્ટર વ્હાઇટ જુનિયરની ભૂમિકા ભજવનાર અભિનેતા આરજે મિટ્ટેનું સોમવારે ટેક્સાસના બ્રાઉન્સવિલેમાં 34 વર્ષની વયે અવસાન થયું હતું. અધિકારીઓએ મૃત્યુનું કારણ જાણવા પોસ્ટમોર્ટમની જાહેરાત કરી છે, જ્યારે તેમના પ્રતિનિધિઓએ ઓફિશિયલ કારણ જાહેર કર્યું નથી. સેરેબ્રલ પાલ્સી સાથે જીવતા મિટ્ટે દિવ્યાંગ અધિકારો માટે અવાજ ઉઠાવ્યો હતો.
બ્રેકિંગ બેડ ફેમ આરજે મિટ્ટેનું 34 વર્ષની વયે નિધન
Source: VTV Gujarati