રણબીર કપૂરની રામાયણ ઓટીટી પર, પે-પર-વ્યુ ફી લાગુ

રણબીર કપૂરની રામાયણ ઓટીટી પર, પે-પર-વ્યુ ફી લાગુ

રણબીર કપૂરની ફિલ્મ 'રામાયણ: ધ રાઈઝ ઓફ લિજેન્ડ' ૫ નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. મેકર્સે રિલીઝ પહેલા જ ઓટીટી ડીલ ફાઇનલ કરી છે. ફિલ્મ જિયો હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે, પરંતુ દર્શકોએ અલગ ફી ચૂકવવી પડશે. લગભગ ૪ હજાર કરોડના બજેટની આ ફિલ્મ બે ભાગમાં બની રહી છે.

Source: Aajkaal Gujarati

More in Entertainment

Read the live feed on ZapIndies