મિડટર્મ ચૂંટણીમાં હાર બાદ ટ્રમ્પે સ્વીકાર્યો પરાજય

મિડટર્મ ચૂંટણીમાં હાર બાદ ટ્રમ્પે સ્વીકાર્યો પરાજય

અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં સત્તાધારી રિપબ્લિકન પક્ષને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ડેમોક્રેટિક પક્ષે હાઉસની 435માંથી 228 અને સેનેટની 35માંથી 20 બેઠકો જીતીને બંને ગૃહોમાં નિયંત્રણ મેળવ્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે હારનું કારણ ઈરાન સંઘર્ષ અને ઇંધણના વધેલા ભાવોને ગણાવ્યું છે, પરંતુ તેમણે પોતાનું વલણ યથાવત્ રાખ્યું છે.

Source: Gujarat First

More in Politics

Read the live feed on ZapIndies