મહારાષ્ટ્ર FDAએ લગ્નસરા અને અન્ય પ્રસંગોમાં કેટરિંગ કરતા આયોજકોને મહેમાનોની સંખ્યા, મેનૂ અને કેટરરની વિગતો FDAને જાણ કરવાનો આદેશ આપ્યો છે. દૂષિત ખોરાકથી થતા ફૂડ પોઈઝનિંગ રોકવા આ પગલું લેવાયું છે. કમિશનર તુકારામ મુંઢેની નિમણૂક બાદ વિભાગે ખાદ્ય અને દવાની ગુણવત્તા પર દેખરેખ કડક કરી છે.
લગ્નસરામાં કેટરિંગની માહિતી FDAને આપવી પડશે
Source: Akila News