દિવાળીના શુભ પર્વે સૂર્ય-બુધ અને ગુરુના રાશિ પરિવર્તનથી ઘણી રાશિઓ માટે આર્થિક ઉન્નતિના યોગ બન્યા છે. મેષ, વૃષભ, કન્યા અને ધન રાશિના જાતકોને વેપાર તથા નોકરીમાં ધનલાભની પ્રબળ શક્યતા છે. રાશિફળ સાથે દરેક રાશિ માટે ઉપાય અને પૂજન વિધિ પણ જણાવાઈ છે.
દિવાળી પર ગ્રહગોચરથી ધનલાભના યોગ
Source: TV9 Gujarati