સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના કોઠારી પૂજ્ય વિવેકસાગરદાસજી સ્વામીનો 40મો જન્મદિન 8 નવેમ્બરે ઉજવાયો. દાદાને દિવ્ય શણગાર ધરાવાયો હતો અને સંત મંડળે શુભકામનાઓ પાઠવી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત દેશ-વિદેશના મહાનુભાવો અને ભક્તોએ ટેલિફોનિક તથા સંદેશા મારફતે દીર્ઘાયુની કામના કરી.
સાળંગપુર મંદિરના કોઠારી વિવેકસાગરદાસજીનો 40મો જન્મદિન ઉજવાયો
Source: Gujarati Jagran