જ્યોતિષ માન્યતા મુજબ હાલ શનિ મીન રાશિમાં હોવાથી મેષ, કુંભ અને મીન રાશિના જાતકો સાડાસાતી હેઠળ છે. મેષ પર પ્રથમ, મીન પર બીજો અને કુંભ પર છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે. દિવાળી દરમિયાન આ રાશિઓને નાણાકીય બાબતો, નોકરી, વેપાર અને પરિવારમાં અલગ-અલગ સંકેત મળી શકે છે. કેટલાકને જૂની સમસ્યાઓમાંથી રાહતની આશા છે, તો કેટલાકે ખર્ચ અને રોકાણમાં સાવચેતી રાખવી પડશે.
દિવાળી 2026: સાડાસાતી હેઠળની ત્રણ રાશિઓના ભાવિ સંકેત
Source: VTV Gujarati