બાવળા-બગોદરા રોડ પર Tiwana કંપનીમાં ભીષણ આગ

બાવળા-બગોદરા રોડ પર Tiwana કંપનીમાં ભીષણ આગ

અમદાવાદના બાવળા-બગોદરા રોડ પર પશુઆહાર બનાવતી Tiwana કંપનીમાં ભીષણ આગ લાગી હતી. પેટ્રોલ પંપ નજીક આવેલી કંપની પતરાના શેડમાં હોવાથી આગ ઝડપથી ફેલાઈ અને અનાજનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો. બાવળા, ધોળકા, સાણંદ અને અમદાવાદની કુલ પાંચ ફાયર ટીમોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગનું ચોક્કસ કારણ અને નુકસાનનો અંદાજ તપાસ બાદ જ સામે આવશે.

Source: VTV Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies