આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શીખવા માટે એન્જિનિયરિંગની ડિગ્રી હોવી જરૂરી નથી. 10મું કે 12મું પાસ વિદ્યાર્થી પણ મફત ઓનલાઇન બેઝિક કોર્સ દ્વારા AI સ્કિલ્સ શીખી શકે છે. YUVA AI for ALL, Google AI Essentials અને SWAYAM Plus જેવા કોર્સ Skill India Digital Hub પર ઉપલબ્ધ છે. જોકે, માત્ર સર્ટિફિકેટથી નોકરીની ગેરંટી નથી, પ્રેક્ટિકલ સ્કિલ્સ પણ જરૂરી છે.
AI શીખવા એન્જિનિયરિંગની ડિગ્રી જરૂરી નથી
Source: TV9 Gujarati