ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડીમાં નીચા દબાણનો વિસ્તાર રચાયો છે, જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 5થી 7 જુલાઈ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે અનેક રાજ્યોમાં વરસાદ અને વીજળીની ચેતવણી જારી કરી છે.
બંગાળની ખાડીમાં લો પ્રેશર, સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ
Source: Aajkaal Gujarati
Read the live feed on ZapIndies