સૂર્ય અને ગુરુનું કર્કમાં ગોચર, ત્રણ રાશિને લાભ

સૂર્ય અને ગુરુનું કર્કમાં ગોચર, ત્રણ રાશિને લાભ

16 જુલાઈના રોજ સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં પહેલાથી ગુરુ છે. આ યુતિથી 'ગુરુ આદિત્ય રાજયોગ' બનશે, જે કન્યા, વૃષભ અને મકર રાશિના જાતકો માટે શુભ સાબિત થશે. નોકરી, આવક અને રોમાંસમાં વધારો થવાની સંભાવના છે.

Source: Aajkaal Gujarati

Read the live feed on ZapIndies