વિરાટ-અનુષ્કાએ વૃંદાવનમાં ખુલ્લા પગે સંતોના દર્શન કર્યા

વિરાટ-અનુષ્કાએ વૃંદાવનમાં ખુલ્લા પગે સંતોના દર્શન કર્યા

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ગુરુ પૂર્ણિમાના અવસરે વૃંદાવન પહોંચ્યા હતા. દંપતીએ ખુલ્લા પગે ગલીઓમાં ફરી સંત પ્રેમાનંદ મહારાજ અને ગુરુ ગૌરાંગી શરણના આશીર્વાદ મેળવ્યા હતા, અને દેશની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

Source: Gujarat First

Read the live feed on ZapIndies