પેટ્રોલ-ડીઝલ સસ્તાં, એલપીજીમાં પણ રાહત

પેટ્રોલ-ડીઝલ સસ્તાં, એલપીજીમાં પણ રાહત

1 જુલાઈથી પેટ્રોલના ભાવમાં રૂ.5 અને ડીઝલમાં રૂ.3 પ્રતિ લિટરનો ઘટાડો થયો છે. નાયરા એનર્જીએ ભાવ ઘટાડ્યા છે, જ્યારે કોમર્શિયલ એલપીજીમાં રૂ.183.50નો ઘટાડો કરાયો છે. પશ્ચિમ એશિયામાં તણાવ ઘટતાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે.

Source: Aajkaal Gujarati

Read the live feed on ZapIndies