સારા તેંડુલકરે સસ્તા સૂટમાં વટ પાડ્યો

સારા તેંડુલકરે સસ્તા સૂટમાં વટ પાડ્યો

સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર તાજેતરમાં બાંદ્રામાં ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટમાં જોવા મળી હતી. મરૂન ફ્લોરલ કો-ઓર્ડ સેટ, નો-મેકઅપ લુક અને સાદગી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે. આ પોશાકની કિંમત 2,000 રૂપિયાથી ઓછી છે. સારા તેની સરળ છતાં ભવ્ય ફેશન સેન્સ માટે જાણીતી છે અને બોલિવૂડમાં પ્રવેશ ન હોવા છતાં પ્રચંડ ફેન ફોલોઇંગ ધરાવે છે.

Source: VTV Gujarati

Read the live feed on ZapIndies