ગુજરાતમાં જુલાઈ મહિનામાં 1927 પછીનો સૌથી મોટો વરસાદ નોંધાયો છે. પાંચ વેધર સિસ્ટમ સક્રિય હોવાથી અમદાવાદ સહિત સાત જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. કચ્છ, જામનગર, રાજકોટ, અમરેલી અને બોટાદમાં ઓરેન્જ એલર્ટ છે. દરિયો તોફાની હોવાથી માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. NDRF અને SDRFની ટીમો તૈનાત કરાઈ છે.
ગુજરાતમાં 1927 પછીનો સૌથી મોટો જુલાઈ વરસાદ
Source: Gujarat First
Read the live feed on ZapIndies