જૂની પેન્શન યોજના પર સરકારનો ઇનકાર

જૂની પેન્શન યોજના પર સરકારનો ઇનકાર

કેન્દ્ર સરકારે સંસદમાં સ્પષ્ટ કર્યું છે કે આઠમા પગાર પંચ સાથે જૂની પેન્શન યોજના (OPS) ફરીથી લાગુ કરવાનો કોઈ પ્રસ્તાવ વિચારાધીન નથી. શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી શોભા કરંદલાજેએ રાજ્યસભામાં આ જવાબ આપ્યો. કર્મચારી સંગઠનોએ OPSની માંગ કરી હતી, પરંતુ સરકારે NPS ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.

Source: Zee 24 Kalak

Read the live feed on ZapIndies