ગુજરાતમાં 48 કલાક અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં 48 કલાક અતિભારે વરસાદની આગાહી

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, અરબ સાગર અને બંગાળની ખાડીની બેવડી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ભારે વરસાદનું જોર વધ્યું છે. ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં આગામી 48 કલાકમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આ રાઉન્ડ 31 જુલાઈ સુધી ચાલી શકે છે. પોરબંદર અને દ્વારકામાં પણ વાવણીલાયક વરસાદની આશા છે.

Source: Gujarati Jagran

Read the live feed on ZapIndies