ગુજરાતમાં 38,000થી વધુ સ્થળાંતર, 15 મજૂરોનું એરલિફ્ટ

ગુજરાતમાં 38,000થી વધુ સ્થળાંતર, 15 મજૂરોનું એરલિફ્ટ

ગુજરાતમાં અવિરત મુશળધાર વરસાદથી ગંભીર પૂરની સ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધી 38,653 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે અને 5,547નું રેસ્ક્યૂ કરાયું છે. ગણદેવીના ઝીંગા ફાર્મમાં ફસાયેલા 15 મજૂરોને કોસ્ટ ગાર્ડ દ્વારા એરલિફ્ટ કરાયા. NDRF, SDRF, સેના, વાયુસેના અને કોસ્ટ ગાર્ડની ટીમો રાહત-બચાવ કામગીરીમાં જુટી છે, જ્યારે વડોદરામાં એરિયલ સર્વે ચાલુ છે.

Source: Aajkaal Gujarati

Read the live feed on ZapIndies