ગુજરાત સહિત 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

ગુજરાત સહિત 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

ભારતીય હવામાન વિભાગ (IMD)એ ગુજરાત સહિત 15 રાજ્યોમાં 25 જુલાઈએ ભારે વરસાદ, વાવાઝોડા અને 60-75 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી આપી છે. કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ સંભાવના છે. દક્ષિણપૂર્વ રાજસ્થાનમાં ઓછા દબાણનો વિસ્તાર સક્રિય થયો છે, જેના કારણે પૂર્વોત્તર રાજ્યોમાં પૂર અને પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલનનું જોખમ વધી શકે છે. ગુજરાત અને આસામમાં પણ પૂરની આશંકા છે.

Source: VTV Gujarati

Read the live feed on ZapIndies