વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં યુવાઓના વિરોધપ્રદર્શનો વચ્ચે બુધવારે રાત્રે 11:52 કલાકે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તેમણે 'મિત્રો'ને બદલે 'ફ્રેન્ડ્સ'થી સંબોધન કર્યું. ત્યારબાદ શુક્રવારે મોડી રાત્રે બીજો વીડિયો પણ મૂક્યો. રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે વિદ્યાર્થીઓ સુધી પહોંચવા માટે તેમણે ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મની પસંદગી કરી, જે યુવાઓમાં ખૂબ લોકપ્રિય છે. એક વિદ્યાર્થિની સખીએ જણાવ્યું કે ઇન્સ્ટાગ્રામ પર પોલીસ ક્રૂરતાના વીડિયો મૂકવાથી તેમને 'ભાવનાત્મક રાહત' મળી.
પીએમ મોદીનો અડધી રાતે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો સંદેશ
Source: BBC Gujarati
Read the live feed on ZapIndies