હવામાન વિભાગે 25 જુલાઈ 2026 માટે ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી આપી છે. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહિસાગર, સુરેન્દ્રનગર સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. સલામતીના કારણોસર સનાથલ-બગોદરા હાઇવે પર ચાંગોદર અને બાવળા વચ્ચેનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે, અને વાહનચાલકોને ધોલેરા એક્સપ્રેસ હાઇવે (વેજલકા-બગોદરા)નો વૈકલ્પિક રૂટ અપનાવવા અપીલ કરવામાં આવી છે.
ગુજરાતમાં આજે અતિભારે વરસાદની આગાહી
Source: Gujarati Jagran
Read the live feed on ZapIndies