ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં રાજ્યના Gen Z યુવાનોએ પેપર લીક, બેરોજગારી અને શિક્ષણ અનિયમિતતા સામે સ્વયંભૂ આંદોલન શરૂ કર્યું છે. કોઈ રાજકીય પક્ષ કે નેતાના નેતૃત્વ વિના સોશિયલ મીડિયા દ્વારા એકત્ર થયેલા યુવાનો સરકાર સામે ઉગ્ર રોષ વ્યક્ત કરી રહ્યા છે. પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ તૈનાત છે, જ્યારે કોલેજ પ્રશાસન દબાણ લાવી રહ્યું છે.
ગુજરાતમાં Gen Zનું સ્વયંભૂ આંદોલન શરૂ
Source: Gujarat Mitra
Read the live feed on ZapIndies