યુદ્ધ વચ્ચે ફૅશનથી પ્રતિકાર

યુદ્ધ વચ્ચે ફૅશનથી પ્રતિકાર

યુક્રેનમાં રશિયાના હુમલાઓ વચ્ચે ઘણી મહિલાઓ માટે ફૅશન અને સજવું-ધજવું એ માત્ર શોખ ન રહ્યો, પરંતુ શાંતિ મેળવવાનો અને જીવન થંભ્યું નથી તે દર્શાવવાનો માર્ગ બની ગયો છે. ઇરીના જેવી મહિલાઓ સારી રીતે તૈયાર થઈને રશિયાને સંદેશ આપે છે કે ઇમારતો ભલે બરબાદ થાય, પણ તેઓ આગળ વધતા રહેશે.

Source: BBC Gujarati

Read the live feed on ZapIndies