ખરાબ હવામાનને કારણે છ દિવસ સ્થગિત રહેલી અમરનાથ યાત્રા શનિવારે ફરી શરૂ થઈ. જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી 6,269 શ્રદ્ધાળુઓનો જથ્થો બાલટાલ માર્ગે રવાના થયો. હાલ ફક્ત બાલટાલ રૂટ જ ખુલ્લો છે, જ્યારે પહલગામ રૂટ પર ભૂસ્ખલનના જોખમને કારણે હજુ મોનિટરિંગ ચાલુ છે. અત્યાર સુધીમાં લગભગ ચાર લાખ ભક્તોએ દર્શન કર્યા છે. યાત્રા 28 ઓગસ્ટ સુધી ચાલશે.
અમરનાથ યાત્રા ફરી શરૂ, 6,269 શ્રદ્ધાળુ રવાના
Source: Gujarat First
Read the live feed on ZapIndies