સલમાન ખાનની જીમ તસવીરો ચર્ચામાં

સલમાન ખાનની જીમ તસવીરો ચર્ચામાં

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને મોડી રાત્રે સોશિયલ મીડિયા પર જીમમાં સખત કસરત કરતા બે તસવીરો શેર કરી. કેપ્શનમાં લખ્યું, "સલમાન ખાન ડર ગયા... હમ્મ્મ્મ... જો ડર ગયા, વો મર ગયા." આ પોસ્ટ બાદ ચાહકોમાં ઉત્સાહ અને ચિંતા બંને જોવા મળી. કેટલાકે પૂછ્યું કે શું બધું બરાબર છે, જ્યારે અન્યોએ પ્રેમ અને ફાયર ઈમોજીસ વરસાવ્યા. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં NEET પેપર લીક પર ટિપ્પણી કરતા તેઓ ટ્રોલ થયા હતા.

Source: VTV Gujarati

Read the live feed on ZapIndies