દ્વારકા જિલ્લા પંચાયત સદસ્ય ડો. કંડોરીયાનું કેદારનાથમાં નિધન

દ્વારકા જિલ્લા પંચાયત સદસ્ય ડો. કંડોરીયાનું કેદારનાથમાં નિધન

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના સદસ્ય અને સેવાભાવી તબીબ ડો. પી.વી. કંડોરીયાનું કેદારનાથ યાત્રા દરમિયાન હૃદયરોગના હુમલાથી અવસાન થયું. તેઓ ખંભાળિયામાં દેવભૂમિ હોસ્પિટલના ડાયરેક્ટર અને સમાજસેવક હતા. તેમના પત્ની માલતીબેન પણ ભૂતપૂર્વ જિલ્લા પંચાયત સદસ્યા છે. મૃતદેહને ખંભાળિયા લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

Source: Khabar Gujarat

Read the live feed on ZapIndies