આણંદ જિલ્લાના તારાપુરના ભાલ વિસ્તારમાં છેલ્લા 48 કલાકમાં 14 ઇંચ વરસાદ પડતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. 15 ગામોને જોડતા રસ્તા પાણીમાં ગરકાવ થયા છે અને 25 હજાર વિઘા ખેતીની જમીન ડૂબી ગઈ છે. ડાંગરના ધરૂને નુકસાનની ભીતિ વચ્ચે ખેડૂતો ચિંતિત છે. સાબરમતી નદીના વધતા પ્રવાહને પગલે નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
તારાપુરમાં 48 કલાકમાં 14 ઇંચ વરસાદ, ખેતીને ભારે નુકસાન
Source: Mantavya News
Read the live feed on ZapIndies