ગૂગલ પર યુરોપિયન દંડ બાદ ટ્રમ્પની ચેતવણી

ગૂગલ પર યુરોપિયન દંડ બાદ ટ્રમ્પની ચેતવણી

યુરોપિયન કમિશને ડિજિટલ માર્કેટ્સ એક્ટ (DMA)ના ઉલ્લંઘન બદલ ગૂગલ પર લગભગ 1 અબજ ડોલરનો દંડ ફટકાર્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ પગલાને ભેદભાવપૂર્ણ ગણાવતા યુરોપિયન યુનિયનને 'મોટી કિંમત' ચૂકવવાની ચેતવણી આપી છે અને સેક્શન 301 હેઠળ તપાસની ધમકી આપી છે. ગૂગલે દંડની ટીકા કરતા જણાવ્યું કે તેનાથી ગ્રાહકોને નુકસાન થશે.

Source: Gujarat First

Read the live feed on ZapIndies