હવામાન વિભાગ (IMD) એ 25 જુલાઈ માટે ગુજરાત, દિલ્હી, યુપી સહિત 15 રાજ્યોમાં અતિભારે વરસાદ અને 70 kmph સુધીના પવનની આગાહી કરી છે. ગુજરાત અને આસામમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં તોફાની પવન સાથે વરસાદની સંભાવના છે. લો-પ્રેશર સક્રિય હોવાથી વધુ વરસાદની શક્યતા છે.
15 રાજ્યોમાં અતિભારે વરસાદનું એલર્ટ
Source: Gujarati Jagran
Read the live feed on ZapIndies