અમેરિકામાં લગભગ 40% ગ્રેજ્યુએટ્સ એવી નોકરી કરી રહ્યા છે જેના માટે ડિગ્રીની જરૂર નથી. આર્થિક અનિશ્ચિતતા, ટેરિફ અને AIને કારણે એન્ટ્રી લેવલની જોબ્સ ઘટી રહી છે. ફ્રેશ ગ્રેજ્યુએટ્સમાં બેરોજગારીનો દર 5.6% સુધી પહોંચ્યો છે. નિષ્ણાતો માને છે કે લેબર માર્કેટની સ્થિતિને કારણે આ સમસ્યા હાલ ઉકેલાશે નહીં.
અમેરિકામાં ગ્રેજ્યુએટ્સ માટે જોબ શોધવાનું મુશ્કેલ
Source: I Am Gujarat
Read the live feed on ZapIndies