ધર્મેન્દ્ર પ્રધાનનું શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું

ધર્મેન્દ્ર પ્રધાનનું શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું

NEET-UG 2026 પેપર લીક વિવાદ અને વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. ધર્મેન્દ્ર પ્રધાન મોદી સરકારમાં સૌથી લાંબા સમય સુધી શિક્ષણ મંત્રી રહ્યા હતા, જેમનો કાર્યકાળ 5 વર્ષ 18 દિવસનો હતો. પેપર લીક બાદ દિલ્હી સહિત દેશભરમાં વિરોધ પ્રદર્શનો થયા હતા.

Source: News18 Gujarati

Read the live feed on ZapIndies