ઉંમર મુજબ કસરતની જરૂરિયાત બદલાય છે. 5-17 વર્ષના બાળકો માટે 60 મિનિટની એરોબિક કસરત, 18-64 માટે 150-300 મિનિટ મધ્યમ અથવા 75-150 મિનિટ ઉચ્ચ તીવ્રતાની કસરત અને 65+ માટે સંતુલન અને સ્નાયુબળ વધારતી કસરતો સૂચવાય છે. વધુ કસરતથી થાક, દુખાવો અને ઈજાનું જોખમ રહે છે.
ઉંમર મુજબ કસરતનો ફિટનેસ પ્લાન
Source: TV9 Gujarati
Read the live feed on ZapIndies