બોપલમાં જળબંબાકાર, જનજીવન અસ્તવ્યસ્ત

બોપલમાં જળબંબાકાર, જનજીવન અસ્તવ્યસ્ત

અમદાવાદના બોપલ વિસ્તારમાં ભારે વરસાદ બાદ પાણી ભરાઈ જવાથી જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. બે દિવસ બાદ પણ પાણી ઓસર્યા નથી, ઘરોમાં ત્રણ-ચાર ફૂટ પાણી ભરાયું છે અને ગટરના ગંદા પાણી ફેલાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશને સફાઈ અને જંતુનાશક છંટકાવ શરૂ કર્યો છે. મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે.

Source: Gujarat First

Read the live feed on ZapIndies