NBCCને રૂ.108 કરોડના નવા ઓર્ડર, શેરમાં તેજીની આશા

NBCCને રૂ.108 કરોડના નવા ઓર્ડર, શેરમાં તેજીની આશા

સરકારી કંપની NBCC (નેશનલ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન)ને કુલ રૂ. 108.85 કરોડના બે નવા ઓર્ડર મળ્યા છે. ઓડિશાના ડિરેક્ટોરેટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ તરફથી હોસ્ટેલ નિર્માણ અને નેશનલ હોર્ટીકલ્ચર બોર્ડ તરફથી લેબોરેટરી બાંધકામના ઓર્ડર મળ્યા છે. એનાલિસ્ટનું માનવું છે કે આગામી વર્ષમાં શેરમાં 64% સુધીનો ઉછાળો આવી શકે છે. 24 જુલાઈએ શેર 0.86% વધીને ₹93.95 પર બંધ થયો હતો, પરંતુ આ વર્ષે તે 23% ઘટ્યો છે.

Source: TV9 Gujarati

Read the live feed on ZapIndies