વરસાદી પાણી ઓસરતા અમદાવાદ-માળિયા અને અમદાવાદ-વીરમગામ હાઇવેને વાહનો માટે ફરીથી ખુલ્લા મૂકાયા છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને તંત્રના 150થી વધુ જવાનોએ ટ્રાફિક નિયમન કર્યું. વીરમગામ માર્ગ પર ટુ-વ્હીલર સિવાયના ભારે વાહનોને મંજૂરી આપવામાં આવી છે. હજારો વાહનચાલકોને રાહત મળી છે, જોકે પોલીસે સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરી છે.
અમદાવાદને જોડતા બે હાઇવે પર વાહન વ્યવહાર શરૂ
Source: News18 Gujarati
Read the live feed on ZapIndies