H-1B વિઝા પર 3 વર્ષનો પ્રતિબંધ, સેનેટમાં બિલ રજૂ

H-1B વિઝા પર 3 વર્ષનો પ્રતિબંધ, સેનેટમાં બિલ રજૂ

અમેરિકન સેનેટર ટિમ શીહીએ 'End H-1B Abuse Act' નામનું બિલ રજૂ કર્યું છે, જેમાં આગામી ત્રણ વર્ષ માટે નવા H-1B વિઝા જારી કરવા પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ છે. આ બિલમાં ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલી 1,00,000 ડોલર ફીને કાયદેસર રીતે ફરજિયાત કરવાની જોગવાઈ પણ છે. યુએસ ટેક કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી કર્મચારીઓ રાખવા માટે H-1B વિઝા પર આધાર રાખે છે.

Source: Zee 24 Kalak

Read the live feed on ZapIndies