અમેરિકા જવાનું હવે મુશ્કેલ, વિઝા નિયમો કડક

અમેરિકા જવાનું હવે મુશ્કેલ, વિઝા નિયમો કડક

અમેરિકામાં F1 વિઝા, H1B અને ગ્રીન કાર્ડ માટેના નિયમો કડક બન્યા છે. ટ્રમ્પ સરકાર દ્વારા ભારતીય વિદ્યાર્થીઓ અને કામદારો માટે મુશ્કેલીઓ વધારવાની તૈયારી કરવામાં આવી છે. નવા નિયમો હેઠળ બેંક ખાતા માટે પાસપોર્ટ ફરજિયત કરવામાં આવ્યો છે અને વિઝા અરજી પ્રક્રિયા વધુ કડક બનશે.

Source: VTV Gujarati

Read the live feed on ZapIndies