ગુજરાત સરકારે પ્લોટ સમતળ સહાયમાં પાંચ ગણો વધારો કર્યો

ગુજરાત સરકારે પ્લોટ સમતળ સહાયમાં પાંચ ગણો વધારો કર્યો

ગુજરાત સરકારે ગ્રામીણ ઘરવિહોણા પરિવારો માટે મફત રહેણાંક પ્લોટની જમીન સમતળ કરવાની સહાયમાં નોંધપાત્ર વધારો કર્યો છે. પ્લોટ દીઠ સહાય રૂ. 1,000થી વધારીને રૂ. 5,000 કરવામાં આવી છે, જ્યારે ખાડા-ટેકરાવાળી જમીન સમતળ કરવા પ્રતિ હેક્ટર સહાય રૂ. 50,000થી વધારીને રૂ. 2 લાખ કરવામાં આવી છે. આ નિર્ણય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં લેવાયો છે અને તેનાથી ગ્રામ્ય આવાસ વિકાસને વેગ મળશે.

Source: Aajkaal Gujarati

Read the live feed on ZapIndies